About Me




ગણિત શિક્ષકની આરસી



વિભાગ – 1 ગણિત શિક્ષકની સામાન્ય માહિતી :-
 (1) શિક્ષકનું નામ  :- પટેલ જિતેન્દ્રકુમાર અમૃતલાલ
(2) જન્મ તારીખ  :-  13-08-1973
(3) શાળાનું નામ અને સરનામું  :-
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ,
સ્ટેશન રોડ, ગોઝારિયા. તા.જિ- મહેસાણા. પિન- 382825
ફોન (02763)263082
(4) વતન :- લાંઘણજ. તા.જિ- મહેસાણા
(5) મોબાઈલ નંબર :- 9725097366
(6)    હાલ રહેઠાણ -  ઓફ બરોડા પાસે - આંબલિયાસણ સ્ટેશન . તા.જિ. મહેસાણા

વિભાગ 2 શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત  :-

લાયકાત
પાસ કર્યાનું વર્ષ
યુનિવર્સિટી/બોર્ડ
મેળવેલ ગુણ
ટકાવારી

એચ.એસ.સી
માર્ચ 1991
ગુ.મા.શિ.બોર્ડ
441/800
55.12 %
બી.એસ.સી
માર્ચ 1994
ઉત્તર ગુજરાત યુનિ.
829/1050
78.95 %
એમ.એસ.સી
એપ્રિલ 1998
ઉત્તર ગુજરાત યુનિ.
562/900
62.44 %
બી.એડ્
માર્ચ 1996
ઉત્તર ગુજરાત યુનિ.
823/1000
82.30 %
સી.સી.સી
માર્ચ 200
આઈ.ટી.આઈ-વિસનગર

55.12 %
સી.આઈ.સી

આંબેડકર ઓપન યુનિ.






વિભાગ 3 શિક્ષણ ક્ષેત્રે કરેલ કામગીરી  :-

1) શિક્ષક તરીકે

સંસ્થાનું નામ
ક્યાંથી ક્યાં સુધી
કુલ વર્ષ
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ. ગોઝારિયા.તા.જિ મહેસાણા
૧૨-૦૨-૧૯૯૯ થી આજસુધી
૧૧ વર્ષ ૮ માસ ૨૫ દિવસ
કુલ અનુભવ - ૧૧ વર્ષ ૮ માસ ૨૫ દિવસ


(2) લેખક તરીકે
પુસ્તકનું નામ -  કોઈ પુસ્તક લખેલ નથી
પરંતુ ધરતી સામયિક(કડવા પાટીદાર) માં અવારનવાર સામાજિક લેખ લખેલ છે. વિજ્ઞાન પ્રેરણા તથા માધ્યમિક શિક્ષણ પરિક્ષણમાં વિજ્ઞાન તથા શિક્ષણ અંતર્ગતના લેખ પ્રકાશિત થયેલા છે. સફારીમાંથી વિજ્ઞાન વિષયક માહિતીનું સંકલન કરી વિજ્ઞાન પંજરીઅંક લાઈબ્રેરીમાં મૂકેલ છે.

(3) તજજ્ઞ તરીકે કરેલ કામગીરી
સંસ્થાનું નામ
વર્ષ
વિષય
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ
ગોઝારિયા

૨૦૦૮-૦૯
ગ્લોબલ વોર્મિગ ચિંતા અને ચિંતન
ગોઝારિયા ગર્લ્સ હાઈસ્કૂલ
ગોઝારિયા
૨૦૦૯-૧૦
લાલ લોહીની લીલા અને હ્દય રોગ
શ્રી પારસા હાઈસ્કૂલ- પારસા    
૨૦૧૦-૧૧   
ઓઝોનમાં ગાબડું છે કોઈને ચિંતા !
શ્રી અનુપમ પ્રાથમિક શાળા
-આંબલિયાસણ
૨૦૧૦-૧૧   
પ્રાથમિક શાળામાં કમ્પ્યૂટર શિક્ષણ તથા
તાલીમના શિક્ષકો સાથે વિજ્ઞાન અંગે પ્રશ્નોતરી
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ
(એન.એસ.એસ. શિબિર) અમરપુરા ગોઝારિયા
૨૦૧૦-૧૧      

હદય રોગ ડાયાબિટીસ ને ઓળખો.
ઓપ્ટિકલ ઈલ્યુઝન અને વિજ્ઞાન  
 (4) સંશોધન તરીકે
વિષય
સંશોધનનું ક્ષેત્ર
તારણ/ઉપયોગિતા
ગોઝારિયા ગામમાં પાણીનો
વપરાશ  
ગોઝારિયા ગ્રામ
પાણી અંગે જન જાગૃતિ
ગોઝારિયા કેળવણી મંડળ
સંચાલિત સંસ્થાના કર્મચારીઓનો બી.એમ..આઈ માપવો
ગોઝારિયા કેળવણી મંડળ
સંચાલિત સંસ્થાઓ
કર્મચારીઓની શારિરીક
તંદુરસ્તી અંગે જાણકારી
(5) સર્જનાત્મક પ્રવૃતિઓ
(1) સ્વવિકાસશીલ કાર્ય
  ગામમાં સ્વાધ્યાય કેન્દ્રમાં હાજરી નવી ટેક્નોલોજી વિશે વધુમાં વધુ જાણકારી મેળવવી

(2) સમાજ ઉપયોગી કાર્ય
    ગામમાં સ્વચ્છતા તથા શિક્ષણ અંગે જનજાગૃતિ પ્રયત્નો- એન.એસ.એસ શિબિર આયોજન યુવાનોમાં ડિબેટ શિબિર

(3) વિદ્યાર્થીઓની પ્રેરણા માટેના કાર્ય 
   શાળામાં વિદ્યાર્થીઓની કારકીર્દી માટે થતા કાર્યક્રમોમાં ભાગીદારી

(4) સંસ્થાના વિકાસ માટેના કાર્ય
   સંસ્થા સોપે તે કાર્ય પૂરી નિષ્ઠાથી કરવા. 
(5) કાર્ય શિબિર અને શૈક્ષણિક કાર્યક્રમોમાં સામેલગીરી

કાર્ય શિબિરનું નામ
સ્થળ
વર્ષ
કામગીરી
ઈન્ટેલ પ્રોજેક્ટ બેઈઝ લર્નીગ
સર્વ વિદ્યાલય - કડી
૨૦૦૨
તાલીમ લીધી
કર્મયોગી કમ્પ્યૂટર તાલીમ
સર્વ વિદ્યાલય - કડી
૨૦૦૪
શિક્ષકોને કમ્પ્યૂટર તાલીમ
રાજ્ય વિજ્ઞાન પ્રદર્શન
સર્વ વિદ્યાલય ગાંધીનગર
૨૦૦૪
શાળા પ્રોજેક્ટ
ઈન્ટેલ ગુજરાત ટેક્નો. સ્પર્ધા
અમદાવાદ
૨૦૦૫
શાળા પ્રોજેક્ટ
તારૂણ્ય શિક્ષણ મોડ્યુલ રચના  
ગાંધીનગર
૨૦૦૬
મોડ્યુલ રચના કામગીરી
બાઈસેગ ડિઝિટલ લેશન
ગાંધીનગર
૨૦૦૭
વિજ્ઞાન પી.પી.ટી તૈયાર કર્યા
કર્મયોગી તાલીમ ધો 8/9
બલોલ /સાર્વ. વિદ્યા. મહેસાણા
૨૦૦૭
તાલીમ લીધી
SCE કર્મયોગી તાલીમ ધો.9
વર્ધમાન વિદ્યા.મહેસાણા
૨૦૧૧
આર.પી કામગીરી

-         પ્રાથમિક શાળા તથા શાળા વિકાસ સંકુલના વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે કામગીરી
-         ગણિત વિજ્ઞાન મંડળ ( મહેસાણા ) અંતર્ગત ક્વીઝ સ્પર્ધા વિજ્ઞાન દિનની ઉજવણીમાં ભાગીદારી
-         સારસ્વત મિત્રોને શિક્ષણ અંતર્ગત નવી માહિતીથી અપડેટ રાખવા તથા  મિત્રોને કોઈપણ સ્થળેથી માહિતી મળી રહે તે માટે  www.jitugozaria.blogspot.com વેબસાઈટ(blog) ની રચના.
-         ૧૯૯૯ થી ૨૦૧૦ સુધીના તાલુકા/જિલ્લા વિજ્ઞાનમેળામાં શાળા પ્રતિનિધિત્વ. સારસા(ખેડા) તથા સર્વ વિદ્યાલય(ગાંધીનગર) મુકામે રાજ્ય વિજ્ઞાન પ્રદર્શનમાં શાળા પ્રતિનિધિત્વ.
-